ભારત સામેની જીત બાદ બાબર આઝમે પાકિસ્તાનની ટીમને શું સલાહ આપી?
પ્રકાશિત
પાકિસ્તાનની ટીમ ભારત સામે વર્લ્ડકપના T20 મુકાબલામાં 10 વિકેટથી જીતી છે અને સાથે જ ભારતનો પાકિસ્તાન સામે સતત જીતવાનો ક્રમ પણ તોડી દીધો છે.
ભારતીય ટીમના બૅટ્સમૅનો પર પહેલી ઓવરથી હાવી થઈ ગયેલા શાહીન આફ્રિદી પ્લેયર ઑફ ધ મૅચ બન્યા હતા.
જોકે, આ જીત બાદ કૅપ્ટન બાબરે ટીમ પાકિસ્તાનને સલાહ આપી હતી. જુઓ આ વીડિયો રિપોર્ટ.

ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો