બાબર આઝમ અને વિરાટ કોહલીની સરખામણી કેમ થઈ રહી છે?
પ્રકાશિત
વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ન હારવાની ભારતની પરંપરા રવિવારે તૂટી અને પાકિસ્તાને ભારતને દસ વિકેટે હરાવી દીધું.
બાબર આઝમે કપ્તાનને શોભે એ રીતે રમતાં 52 બૉલમાં નોટઆઉટ 68 રન કર્યા.
આ મૅચ બાદ ચોતરફ બાબરનાં વખાણ થઈ રહ્યાં છે, તેમની અને વિરાટ કોહલીની કપ્તાનીની સરખામણી પણ થઈ રહી છે.
જુઓ આ વીડિયો રિપોર્ટ.

ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો