તાલિબાનના કબજા બાદ અફઘાન મહિલાઓની જિંદગી કેટલી બદલાઈ?

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાનમાં તાલિબાનના રાજમાં મહિલાઓ શી હાલતમાં જીવી રહી છે?
પ્રકાશિત

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ મહિલાઓનું જીવન મુશ્કેલ બની ગયું છે.

તાલિબાને અફઘાનિસ્તાનની સત્તા પર કબજો કર્યો ત્યારે કહ્યું હતું કે મહિલાઓને શરીયા કાયદા હેઠળ તેમના અધિકાર આપવામાં આવશે. પરંતુ સત્ય એ છે કે મહિલાઓને ત્યાં ભણવું તેમજ કામ કરવું પડકારજનક બની રહ્યું છે.

અફઘાનિસ્તાનની મહિલાઓના ભવિષ્ય પર લટકી રહેલી 'તાલિબાનની તલવાર' ક્યારે હઠશે એ સવાલ છે.

જોઈએ બીબીસીનો આ ખાસ અહેવાલ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો