જાહેરમાં નમાઝ પઢવાને લઈને હંગામો, પોલીસને મળી ધમકીભરી ચિઠ્ઠી
પ્રકાશિત
દિલ્હીની સરહદે આવેલા ગુડગાંવમાં નમાજને લઈને વિવાદ વકર્યો છે. પહેલાં સેક્ટર 47માં નમાજ પઢવાનો વિરોધ જોવા મળ્યો હતો.
હવે સેક્ટર 12એમાં લોકોએ હંગામો કર્યો છે.
ઓછામાં ઓછા 30 પ્રદર્શનકારીઓએ પોલીસ અને સુરક્ષાકર્મીઓની હાજરીમાં તે જગ્યા પર જઈને જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો