અમિત શાહનો જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ, પૂૂર્ણ રાજ્યના દરજ્જા વિશે શું બોલ્યા?

પ્રકાશિત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. અમિત શાહે શ્રીનગરમાં જમ્મુ-કાશ્મીર યુથ ક્લબના સભ્યોની મુલાકાત લીધી હતી.

સંબોધન કરતી વખતે અમિત શાહે જમ્મુ-કાશ્મીરનો પૂર્ણ રાજ્યનો દરજ્જો પાછો આપવા સંદર્ભે પણ વાત કરી હતી.

ગૃહમંત્રી અમિત શાહ એવા સમયે આ પ્રવાસે ગયા છે, જ્યારે કાશ્મીરી પંડિતો અને શીખોની ખીણપ્રદેશમાં થયેલી હત્યાઓ બાદ ઊકળતા ચરુ જેવી સ્થિતિ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો