એ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જેના લીધે ઘણી મહિલાઓને આવે છે આપઘાત સુધીના વિચારો

વીડિયો કૅપ્શન, ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે ઘણી મહિલાઓ કરે છે ગર્ભપાત અને આત્મહત્યા સુધીના વિચારો
પ્રકાશિત

યુકેમાં ગર્ભાવસ્થા દરમ્યાન થતી સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાઓ બાબતે એક ખાસ અભ્યાસ કરાયો, જેનાં તારણો 20 ઑક્ટોબરે જાહેર કરાયાં છે.

તેમાં 5 હજાર મહિલાઓએ તેમના અનુભવો જણાવ્યા હતા. તેના આધારે સામે આવ્યું કે તેમાંથી અડધીથી વધારે મહિલાઓને ગર્ભપાત અથવા આત્મહત્યાના વિચારો આવ્યા હતા.

બીબીસી સંવાદદાતા ડૅનિયેલા રાલ્ફ એક એવાં મહિલાને મળ્યા, જેમણે બે વર્ષ પહેલાં તેમના આ અનુભવોની એક વીડિયો ડાયરી બનાવી હતી.

જુઓ અહેવાલમાં કે મહિલાઓને કેવી-કેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો