You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડુક્કરોનો કાફલો ઍરપૉર્ટ પર શું કરી રહ્યો છે? અમદાવાદ ઍરપૉર્ટને કઈ રીતે ફાયદો થઈ શકે?
પ્રકાશિત
નેધરલૅન્ડના એક હવાઈમથકના રનવે પરથી પક્ષીઓને દૂર રાખવા માટે ડુક્કરો તહેનાત કરાયાં છે. ડુક્કરોના પેટ્રોલિંગનો ત્યાં ઉપયોગ થઈ રહ્યો છે.
ખરેખર રનવે નજીક ઊગતાં પાક-છોડવાને ખાવા માટે પક્ષીઓ આવતાં હોય છે, જેથી હવાઈમથકની કામગીરીમાં અડચણ આવે છે, પરંતુ હવે ડુક્કરો પક્ષીઓને દૂર રાખે છે. તેઓ ચાડિયાની જેમ કામ કરે છે.
નેધરલૅન્ડથી બીબીસી સંવાદદાતા અન્ના હૉલિગનનો આ અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો