You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ મહિલા જેણે ઊંઘમાં જ જોડિયાં બાળકોને જન્મ આપ્યો
પ્રકાશિત
બ્રિટનનાં સુલતાના જ્યારે 31 અઠવાડિયાંનાં ગર્ભવતી હતાં ત્યારે તેમને કોરોનાનો ચેપ લાગ્યો.
તેઓ એટલાં બીમાર પડી ગયાં કે કૉમામાં જતા રહ્યાં અને પાછળથી તેમની પુત્રીઓનો જન્મ થયો.
તેમને તો ખબર પણ નહોતી કે ક્યારે તેમની જોડકી બાળકીઓનો જન્મ થઈ ગયો.
આ વીડિયોમાં જુઓ કે ક્યારે તેમને ખબર પડી કે તેમની બાળકીઓનો જન્મ થઈ ગયો અને ક્યારે તેઓ તેમને મળ્યાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો