ટી20 વર્લ્ડકપ: ભારત પાકિસ્તાનની મૅચ અગાઉ શું કહી રહ્યા છે બન્ને દેશોના ક્રિકેટપ્રેમીઓ?
પ્રકાશિત
ટી-20 વિશ્વકપના ક્વૉલિફાઇંગ રાઉન્ડ શરૂ થઈ ગયાં છે.
પહેલી મૅચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઑક્ટોબરના દિવસે છે.
હાઈ વોલ્ટેજ ડ્રામા સમાન આ મૅચના રોમાંચ માટે દુબઈ પણ તૈયાર છે અને ત્યારે પાકિસ્તાનથી બીબીસી સંવાદદાતા ઉમરદરાઝ નાંગિયાની અને ભારતથી બીબીસી સંવાદદાતા સૂર્યાંશી પાંડેએ બંને દેશના યુવા ફેન્સ સાથે વાત કરી.
જોઈએ કે બંને દેશના ક્રિકેટપ્રેમીઓને મન આ મૅચ કેમ એકબીજા માટે પ્રતિષ્ઠાનો સવાલ છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો