You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાંગ્લાદેશમાં કોમી હિંસામાં જે ઇસ્કૉન મંદિરમાં તોડફોડ કરાઇ ત્યાંથી બીબીસીનો ગ્રાઉન્ડ રિપોર્ટ
પ્રકાશિત
બાંગ્લાદેશમાં દુર્ગાપૂજાના દિવસે કુમિલ્લા શહેરના એક પૂજા મંડપમાં કુરાન મળી આવવાની ઘટના બાદ સમગ્ર દેશમાં હિંસા ફાટી નિકળી હતી.
બાંગ્લાદેશ પોલીસે આ હિંસામાં મુખ્ય શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. કુમિલ્લાના પોલીસ અધિક્ષક ફારૂક અહમદે કહ્યું છે કે જેની ધરપકડ થઈ છે કે તેની ઓળખ ઇકબાલ હુસૈન તરીકે થઈ છે.
આ મુદ્દાને લઈને ભારતમાં પણ ઘણી ચર્ચા થઈ રહી છે ત્યારે બીબીસી એ જગ્યાએ પહોંચ્યું જ્યાં ઇસ્કૉન મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો.
બીબીસીએ આ હુમલાનો ભોગ બનેલા પરિવાર સાથે વાત કરી, જુઓ આ ખાસ અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો