You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રેગનેન્સી દરમિયાન થતી બીમારી : હાઇપરમેસિસ ગ્રેવિડેરમ શું છે?
પ્રકાશિત
લૉરા એન્ડરસન ચારચાર કસુવાવડ પછી ગર્ભવતી થયાં ત્યારે ખુશી તો હતી પરંતુ તેમને પ્રેગ્નેન્સી દરમિયાન થયેલી તકલીફોએ તેમને ક્યારેય બીજું બાળક ન કરવાનું વિચારતાં કરી દીધાં.
તેઓ પ્રેગ્નેન્સી દરમિયાન હાઇપર ગ્રેવિડેરમથી પીડાતાં હતાં. તેમનું કહેવું છે કે પ્રેગ્નેન્સી દરમિયાન થતી આ બીમારીને કારણે તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.
પોતાનો અનુભવ તેમણે વીડિયો ડાયરીમાં રેકોર્ડ પણ કર્યો છે.
એક સ્ટડી મુજબ એચજીથી પીડિત મહિલાઓ ગર્ભપાત કરાવવા સિવાય આપઘાત વિશે પણ વિચારી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો