બનાસકાંઠામાં વાલ્મીકિ પરિવારોનું દૂધ સહકારી મંડળી કેમ નથી લેતી?

પ્રકાશિત

ગુજરાતમાં દલિતો અને વંચિતો સાથે ભેદભાવની ઘટનાઓ અવારનવાર સામે આવી છે. બનાસકાંઠાના એક ગામમાં વાલ્મીકિ પરિવારના પશુપાલકો પાસેથી દૂધ સહકારી મંડળીએ દૂધ ખરીદવાની ના પાડી દેતા કેટલાક પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે.

દૂધમંડળી આવો ભેદભાવ હોવાનો ઇનકાર કરે છે સ્થાનિક તંત્રે બીબીસીની તપાસ બાદ પગલાં ભરવાની વાત કરી છે.

જુઓ બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાનો વીડિયો રિપોર્ટ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો