ઉત્તરાખંડમાં વિશાળ પહાડો તૂટી પડ્યા, 30થી વધુ ગુજરાતીઓને બચાવવા પ્રયાસ

પ્રકાશિત

ઉત્તરાખંડમાં પૂરને પગલે ભારે વિનાશની સ્થિતિ સર્જાઈ છે અને 40થી વધુ લોકોનાં મોત થયાં છે.

હજુ પણ અનેક શ્રદ્ધાળુઓ વિવિધ સ્થળોએ ફસાયેલા છે. કુમાઉ વિસ્તારમાં વરસાદને પગલે ખૂબ જ નુકસાન થયું છે.

વરસાદની સૌથી વધારે અસર લેક માટે જાણીતા પ્રવાસનસ્થળ નૈનીતાલમાં જોવા મળી છે.

નૈનીતાલ, ચંપાવત, પિથોરાગઢ અને બાગેશ્વરમાં મંગળવારે સવારે પણ વરસાદ નોંધાયો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો