દિવાળીટાણે મોંઘવારીથી પરેશાન લોકોએ વડા પ્રધાન મોદીને શું કહ્યું?

પ્રકાશિત

દિવાળી આવી રહી છે અને લોકો વધતી મોંઘવારીનો માર પણ સહન કરી રહ્યા છે.

મોંઘવારી એટલી વધી ગઈ છે કે પેટ્રોલ-ડીઝલથી માંડીને ગૅસના ભાવ પણ વધી ગયા છે.

અમદાવાદના લોકોએ મોંઘવારી મુદ્દે નરેન્દ્ર મોદીને ભલામણ કરી છે કે તેઓ મોંઘવારી ઓછી કરે, જેથી કરીને સામાન્ય માણસો તેમની જરૂરિયાતો પૂરી કરી શકે.

જાણો આ વીડિયોમાં કે લોકોને કેવી રીતે મોંઘવારી નડી રહી છે અને તેમના બજેટ પર શું અસર થઈ રહી છે.

વીડિયો : તેજસ વૈદ્ય, પવન જયસ્વાલ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો