ઈરાનમાં કોરોનાથી 51 હજાર બાળકો મા કે બાપ વિનાનાં બન્યાં

પ્રકાશિત

સત્તાવાર આંકડા મુજબ ઈરાનમાં કોરોના વાઇરસને લીધે 51 હજારથી વધુ બાળકોએ માતાપિતામાંથી એક વ્યક્તિને ગુમાવી દીધી છે.

અંહી મૃત્યુઆંક એક લાખ 24 હજારથી વધુ છે, પરંતુ અનેક નિષ્ણાતો માને છે કે હકીકતમાં આ ઓછી ગણતરી છે.

કોવિડે દેશને બરબાદ કરી દીધો છે અને બાળકો આઘાતજનક સમયમાં જીવી રહ્યાં છે. બીબીસી પર્શિયનના રાના રહીમપોરે ઈરાનમાં એવા પરિવારો સાથે વાત કરી...જેમણે મહામારીમાં પોતાના જીવનસાથી ગુમાવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો