You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઍવિએશન સેક્ટરનું વર્ષ 2050 સુધીમાં ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય શક્ય છે ખરું?
પ્રકાશિત
શું તમે કદી વિચાર્યું છે કે આકાશમાં રોજ ઉડતા હજારો વિમાનોને કારણે વાયુ પ્રદુષણ વધી રહ્યું છે?
વિમાનોમાંથી થતું કાર્બન ઉત્સર્જન, જળવાયુ પરિવર્તન મામલે ચિંતાનો વિષય છે પરંતુ શું આ પ્રદુષણને રોકી શકાય કે પછી ઓછું કરી શકાય ખરું?
અને આ સમસ્યાના સમાધાન માટેના કયા કયા છે વિકલ્પો, જુઓ આ વીડિયોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો