પાકિસ્તાનમાં ભજવાતી રામલીલા કેવી હોય છે?
પ્રકાશિત
પાકિસ્તાનમાં રહેતા લોકોએ આ પ્રકારનાં દૃશ્યો માત્ર બોલીવૂડ ફિલ્મોમાં જોયાં હશે, પરંતુ આ છે કરાચીના સ્વામીનારાયણ મંદિરમાં ભજવાતી રામલીલા.
આ રામલીલા પવિત્ર પરંપરાનો એક ભાગ છે.
આ રામલીલામાં કામ કરતા એક્ટર્સ પ્રોફેશનલ નથી. અહીંયાં દશેરા પર રામલીલા ભજવાય છે.
જાણો આ રામલીલાની ખાસિયત શું છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો