'સૂતા હતા ત્યારે આગ લાગી, કૂદકો મારીને જીવ બચાવ્યો', સુરતમાં આગ લાગી ત્યારે શું થયું હતું?
પ્રકાશિત
સુરતની કડોદરા જીઆઈડીસીમાં આવેલી એક મિલમાં ભીષણ આગ લાગી હતી.
વિવા પૅકેજિંગ નામની આ મિલમાં વહેલી સવારે આગ લાગી હતી.
આગ એટલી ભીષણ હતી કે 10 જેટલા ફાયર ફાઇટર્સ આગ બુઝાવવા માટે કામે લાગ્યા હતા.
બારડોલી ડિવિઝનનાં ડીવાયએસપી રૂપલ સોલંકીના કહેવા પ્રમાણે આ આગમાં બે લોકોનાં મોત થયાં છે અને 100થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો