હાર્દિક પટેલે કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનાવવા અંગે શું કહ્યું?
પ્રકાશિત
ગુજરાત કૉંગ્રેસમાં પરિવર્તનની ચર્ચા વચ્ચે હાર્દિક પટેલે તેમને કૉંગ્રેસના પ્રમુખ બનાવવા અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
હાર્દિકે એક નિવેદનમાં કહ્યું છે કે તેઓ જનહિત અને ગુજરાતની જીત માટે રાજકારણમાં છે, પદ કે હોદ્દા માટે નહીં.
હાર્દિક પટેલે કહ્યું કે ગુજરાતમાંથી કોઈ પણ સમાજમાંથી કૉંગ્રેસના પ્રમુખ બને અમે સૌ તેમના નેતૃત્વમાં સત્તાપરિવર્તનની લડાઈ લડશું અને જીતીશું.
જોકે અહીં સવાલ એ ઊઠે છે કે હાર્દિક પટેલે આવું કહેવાની જરૂર કેમ પડી છે?


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો