અયોધ્યા રામમંદિરની યાત્રા કરનાર આદિવાસીને પાંચ હજારની સહાય, પૂર્ણેશ મોદીએ શું જાહેરાત કરી?

પ્રકાશિત

ગુજરાત સરકારે રામમંદિરની મુલાકાત લેનાર આદિવાસીને સહાય કરવાની જાહેરાત કરી છે.

રામમંદિરની યાત્રા કરનાર આદિવાસીને સરકાર દ્વારા પાંચ હજાર રૂપિયાની સહાય કરાશે.

પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ અયોધ્યામાં રામમંદિરની યાત્રા કરનાર આદિવાસીઓને પાંચ હજાર રૂપિયાની પ્રોત્સાહિત રકમ આપવાની જાહેરાત શબરીધામ ખાતેથી કરી હતી.

જોકે આ અંગે કેટલાક લોકો પૂર્ણેશ મોદીએ કરેલી જાહેરાતને બિરદાવી રહ્યા છે, તો કેટલાક લોકો આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે.

જુઓ પૂર્ણેશ મોદીએ શબરીધામથી શું જાહેરાત કરી હતી?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો