વૈશ્વિક સપ્લાય ચેઇન સંબધિત કટોકટી બની વધુ ઘેરી?
પ્રકાશિત
મોટી સંખ્યામાં માલવાહક જહાજો એશિયાથી લવાયેલા માલસામાન સાથે વિશ્વના સૌથી મોટા પાર્કિંગમાંથી એક એવા પ્રશાંત મહાસાગરમાં લાંગરવાની રાહ જોઈ રહ્યાં છે.
કન્ટેનર્સના ખડકલા સાથેનાં આ જહાજોને કૅલિફોર્નિયાના બંદરો પર લાંગરવા માટેની જગ્યા નથી મળી રહી.
આવું માત્ર અહીં જ નહીં વિશ્વનાં કેટલાંય બંદરોમાં થઈ રહ્યું છે. કેમ? જુઓ આ વીડિયોમાં


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો