You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં ચરમપંથી સંગઠન તહેરિક-એ-તાલિબાન ફરી માથું ઊંચકી રહ્યું છે?
પ્રકાશિત
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ હવે પાકિસ્તાનમાં તહેરિક-એ-તાલિબાન ફરીથી માથું ઊંચકશે એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
પાકિસ્તાનના કબિલાઈ વિસ્તારમાં આ ઉગ્રવાદી સંગઠનનો ત્રાસ છે. તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાનની સ્થાપના 2007માં થઈ હતી. તે પોતાની માન્યતા અનુસારના ઇસ્લામને લાગુ કરવા માગે છે.
પાકિસ્તાની સૈન્યે ભારે પ્રયાસો બાદ આ ઉગ્રવાદી સંગઠનનો પ્રભાવ ઓછો કર્યો હતો પણ હવે તહેરિક-એ-તાલિબાન ફરીથી સક્રિય થયું હોવાનું કહેવાઈ રહ્યું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો