માર્શલ આર્ટ્સ માટે સોશિયલ મીડિયામાં છવાયેલાં આ મહિલા કોણ છે?

પ્રકાશિત

સંધ્યા રાની તેલંગણાના પેડ્ડાપલ્લી જિલ્લાના પાલાકુર્તી ગામમાં રહે છે, તેઓ જિલ્લાપરિષદના સભ્ય છે.

ગોદાવરીખાનીમાં યોજાયેલી માર્શલ આર્ટ્સ ટુર્નામેન્ટમાં તેમણે પોતાની પ્રતિભા દેખાડી હતી.

શરૂઆતમાં તો તેઓ આ કળા સ્વ-બચાવ માટે શીખ્યાં હતાં અને હવે તેઓ અન્યોને પણ શીખવી રહ્યાં છે.

તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર થોડાં અઠવાડિયાં પહેલાં વાઇરલ થયો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો