ઇંગ્લૅન્ડમાં ગર્ભવતી મહિલાઓને કોરોનાની રસી મુકાવવા ડૉક્ટરો સલાહ કેમ આપી રહ્યા છે?

વીડિયો કૅપ્શન, ઇંગ્લૅન્ડમાં ગર્ભવતી મહિલાઓને કોરોનાની રસી મૂકાવવાની ડૉકટર્સની સલાહ - GLOBAL
પ્રકાશિત

ઇંગ્લૅન્ડમાં ગર્ભવતી મહિલાઓને કોરોનાની રસી મુકાવવા ડૉક્ટરો સલાહ કેમ આપી રહ્યા છે?

ક્લૅરને જ્યારે 26 સપ્તાહનો ગર્ભ હતો ત્યારે તેઓ કોરોનાના ચેપથી ગંભીર રીતે બિમાર પડ્યાં હતાં.

એમણે જાતે જ રસી મુકાવવાનું નક્કી કર્યું હતું પણ જ્યારે રસી મુકાવાનો વખત આવ્યો ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હતું. તેમનું સંક્રમણ વધી ગયું હતું.

મેડિકલ ઑફિસરોની માફક ક્લૅર પણ ગર્ભવતી મહિલાઓને રસીકરણની અપીલ કરી રહ્યાં છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે ગર્ભવતી મહિલાઓનો કોરોના ગંભીર અસર કરી શકે છે.

અહીં જુઓ આ આ વીડિયો અહેવાલ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો