You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નવરાત્રી: રાજકોટની એ ગરબી જ્યાં યુવતીઓ પીપીઈ કિટ પહેરીને ગરબે ઘૂમી, પણ કેમ?
પ્રકાશિત
રાજકોટમાં ખેલૈયાઓ પીપીઈ કિટ પહેરીને ગરબે ઝૂમ્યાં હતાં.
રાજકોટમાં છેલ્લાં 32 વર્ષથી ગરબા મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ થીમ પર ખેલૈયાઓ ગરબા રજૂ કરે છે.
જેમાં આ વર્ષે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી પીપીઈ કિટ પહેરી ગરબા કરવામાં આવ્યા હતા.
દર વર્ષે આ ગરબા જોવા માટે હજારો લોકોની ભીડ એકઠી થાય છે.
વીડિયો : બિપિન ટંકારિયા / સાગર પટેલ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો