You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
75 વર્ષે ખેતી કરતાં મહિલાની કહાણી
પ્રકાશિત
કહેવાય છે કે હિંમત હોય તો કોઈ પણ ઉંમરે કોઈ પણ કામ કરવું અઘરું નથી.
આ વાત પુરવાર કરી રહ્યાં છે એક મહિલા જે 70 વર્ષ વટાવી ચૂક્યાં છે પરંતુ તેમનો જુસ્સો લાજવાબ છે.
એક એવાં મહિલાની કહાણી છે જેઓ 75 વર્ષે પણ ખેતી કરીને પગભર છે. એટલું જ નહીં તેઓ કેટલાય અન્ય લોકોને રોજગારી આપે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો