સુરત પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ગરબા મામલે કૉલેજમાં ઘર્ષણ, ઉગ્ર વિરોધ
પ્રકાશિત
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સોમવારે સાંજે વિદ્યાર્થીઓએ ગરબાનું આયોજન કર્યું હતું.
આ સમયે ઉમરા પોલીસ કૅમ્પસમાં ઘૂસી આવી અને વિદ્યાર્થીઓને કથિત રીતે ગાળો આપી મારપીટ કરી અમુક વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.
આ ઘટના બાદ વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો