તાલિબાનના રાજમાં બેરોજગારી અને ગરીબી વચ્ચે અટવાયેલું અફઘાન બાળકોનું ભવિષ્ય
પ્રકાશિત
અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન પછી સામાન્ય લોકોનું જીવન બદલાઈ ગયું છે.
તાલિબાનના શાસનમાં વિદેશની સંસ્થાઓ અને અન્ય દેશોમાંથી મળતી સહાય પણ બંધ થતા લોકો સામે ભૂખમરાની પરિસ્થિતિ સર્જાઈ છે.
સૌથી વધુ પ્રભાવિત મહિલાઓ અને બાળકો થયાં છે. આ વીડિયોમાં જુઓ બીબીબીસ સંવાદદાતા શુમૈલા જાફરીનો ખાસ અહેવાલ.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો