સુરતના એ પ્રાચીન ગરબા, જ્યાં સાત કિલોનો ગરબો લઈ મહિલાઓ રમે છે રાસ

પ્રકાશિત

નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે સુરતમાં યોજાતા પ્રાચીન ગરબા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

સુરતમાં ઉમિયા મંદિરે છેલ્લાં 25થી પણ વધુ વર્ષથી આ ગરબાનું આયોજન થાય છે.

મહિલાઓ માથે ગરબો લઈને માતાજીની આરાધના કરે છે. આ ગરબાનું વજન પાંચથી સાત કિલો હોય છે.

આધુનિક સમયમાં પણ આ લોકોએ પ્રાચીન ગરબાની સંસ્કૃતિ જાળવી રાખી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો