You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નવરાત્રી માટે થાનગઢમાં ગરબા બનાવતા કારીગરો કોરોનાને લીધે મુશ્કેલીમાં મુકાયા
પ્રકાશિત
નવરાત્રી દરમિયાન થાનગઢના કારીગરો આ રંગબેરંગી ગરબા તૈયાર કરે છે. અલગ-અલગ રંગો, આભલા, તોરણ અને ડિઝાઇનથી આ ગરબા તૈયાર કરવામાં આવે છે.
એક ગરબાને તૈયાર કરવામાં 45 મિનિટ જેટલો સમય લાગે છે. 20થી 200 રૂપિયાની કિંમતના ગરબા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે.
એક સીઝનમાં અહીં તૈયાર થયેલા 50 હજાર ગરબાનું વેચાણ થાય છે.
વીડિયો : સચીન પીઠવા અને સાગર પટેલ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો