સુરત : ’આત્મા ઘરડો નથી થયો', 60 વર્ષથી મોટી ઉંમરનાં ખેલૈયાઓ જે મનથી હજુ જુવાન છે

વીડિયો કૅપ્શન, સુરત : ’આત્મા ઘરડી નથી થઈ, ઉંમર થઈ છેે, ’ 60 વર્ષથી મોટાંં ખેલૈયાઓ જે દિલથી હજુ જુવાન છે
પ્રકાશિત

મળો, સુરતની એ મહિલાઓને જેઓ તનથી ભલે વૃદ્ધ હોય, પરંતુ મનથી હજુ પણ જુવાન છે.

સુરતનાં આ 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં સુપર 60 મહિલા ખેલૈયાઓ ગરબા રમવાની પ્રૅક્ટિસ કરી રહ્યાં છે. જેમનો ઉત્સાહ અને જુસ્સો યુવાઓને પણ શરમાવી દે તેવો છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો