ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 100ને પાર, લોકોએ નરેન્દ્ર મોદી સરકારને શું કહ્યું?
પ્રકાશિત
ગુજરાતમાં પેટ્રોલનો ભાવ હવે 100 રૂપિયા પ્રતિલિટર થઈ ગયો છે અને આને પગલે અનેક લોકો આક્રોશ વ્યક્ત કરે છે.
પેટ્રોલમાં ભાવવધારાને પગલે લોકોને ઘર ચલાવવામાં હાલાકી ભોગવવી પડી રહી છે તો ચીજ-વસ્તુઓનો ભાવ પણ વધ્યો છે.
ગુજરાતીઓએ પેટ્રોલનો ભાવ વધી રહ્યો છે ત્યારે અગાઉની સરકારમાં જે ભાવ હતો એની યાદ અપાવી છે તો લોકો અન્ય વસ્તુઓની મોંઘવારીનો પણ વાંક કાઢે છે.
જુઓ લોકોએ સરકારને ભાવવધારા પર શું કહ્યું?


ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો