લશ્કરી બળવાના 8 મહિના બાદ ગૃહયુદ્ધ તરફ ધકેલાઈ રહ્યું છે મ્યાનમાર
પ્રકાશિત
મ્યાનમારમાં સેનાએ કરેલા બળવાના આઠ મહિના પછી હવે દેશ ગૃહયુદ્ધ તરફ ધકેલાઈ રહ્યો છે.
લશ્કરી બળવા પછી બહાર કરેલા નેતાઓની નેશનલ યુનિટી સરકારે ગત મહિના લોકશાહીને પુનસ્થાપિત કરવા માટે મિલિટરી સામે યુદ્ધની જાહેરાત કરી હતી.
જોકે આ હવે આ લડાઈ વધુ ભીષણ બનતી હોય એવું લાગી રહ્યું છે.
જાણો કે હાલમાં મ્યાનમારમાં શું ચાલી રહ્યું છે અને લોકો કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો