કચ્છના એ શિક્ષક જે સાઇકલ પર 'ડિજિટલ શાળા' લઈને ગરીબ બાળકોને ભણાવે છે
પ્રકાશિત
કચ્છમાં રહેતા શિક્ષક દીપક મોતા એવા શિક્ષક છે જેઓ બાળકોના ભણતર ખાતર અવનવા પ્રયોગો કરતા રહે છે.
તેમણે એક સાઇકલ બનાવી છે, જેમાં સોલાર પેનલ લગાવેલી છે.
દીપકભાઈ કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં જાય છે અને બાળકોને ભણાવે છે.
તેઓ સાઇકલ પર લેપટોપ રાખે અને બાળકોને ડિજિટલ માધ્યમથી શિક્ષણ આપે છે.
જાણો તેમને આ રીતે ભણાવવાની પ્રેરણા કેવી રીતે મળી?
વીડિયો : પ્રશાંત ગુપ્તા / રવિ પરમાર


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો