સુરેન્દ્રનગર : ધોધમાર વરસાદ બાદ ખેતરો ડૂબ્યાં, ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો

વીડિયો કૅપ્શન, સુરેન્દ્રનગર : ધોધમાર વરસાદ બાદ ખેતરો ડૂબ્યાં, ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો
પ્રકાશિત

સુરેન્દ્રનગરનાં કેટલાંક ગામોમાં ધોધમાર વરસાદ બાદ ખેતરો પાણીમાં ડૂબી ગયાં છે.

એક સમયે લીલાછમ દેખાતાં ખેતરો આજે જાણે કે વિશાળ જળાશયો બની ગયાં છે.

ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે.

ખેડૂતો જણાવે છે કે વરસાદને કારણે 90 ટકા પાક નિષ્ફળ ગયો છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો