અમદાવાદની મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓએ ડોલ, ટુવાલ અને ઝાડુ સાથે પ્રદર્શન કેમ કર્યું?

પ્રકાશિત

અમદાવાદની બી.જે મેડિકલ કૉલેજનાં વિદ્યાર્થીઓએ હૉસ્ટેલની બિસમાર હાલતની વિરુદ્ધ પ્રદર્શન કર્યું.

વિદ્યાર્થીઓએ ડોલ, ટુવાલ અને ઝાડુ સાથે કૅમ્પસમાં રેલી કાઢી હતી.

વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે હૉસ્ટેલની સુવિધા દયનીય છે. વિદ્યાર્થીઓએ આરોગ્યમંત્રીને પણ લેખિત રજૂઆત કરી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો