You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ ગામ જ્યાં પુરુષોમાં નથણી પહેરવાનો રિવાજ પ્રચલિત છે
પ્રકાશિત
તામિલનાડુના તિરુનેલવિલે જિલ્લાના મન્નાર કોવિલ ગામમાં પુરુષોમાં નથણી પહેરવાનો રિવાજ છે.
અગાઉ આ રિવાજ આખા જિલ્લામાં પ્રચલિત હતો, જોકે ધીરે-ધીરે તે માત્ર એક ગામ પૂરતો સીમિત રહી ગયો છે.
સામાન્ય રીતે જો કોઈ પરિવારમાં બાળકનું મૃત્યુ થાય તો એ પછીના બાળકના નાકમાં નથણી પહેરાવતા. માન્યતા એવી છે કે આ બાળક ઈશ્વરની દેન છે. તામિલ સમુદાયોમાં આ પ્રથા સામાન્ય હતી.
હાલના દિવસોમાં માતાપિતા બાળકોને નાકમાં નથણી પહેરાવાને બદલે કાનમાં પહેરાવે છે, જેને કાઢુવાઝી કહેવામાં આવે છે. આ લાલ કે કાળા રંગનો મણકો હોઈ શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો