You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટના ઉપલેટામાં ભારે વરસાદ બાદ પાંચ ગામો સંપર્કવિહોણાં, વિદ્યાર્થીઓ પરેશાન
પ્રકાશિત
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પડેલા ધોધમાર વરસાદને પગલે પાણીની આવક વધતા ડેમ ઓવરફલો થયા છે.
તો ભારે વરસાદને કારણે મોજીરાથી ભાંખ જવા માટેનો એકમાત્ર કોઝ વે સંપૂર્ણ નાશ પામ્યો છે.
આથી ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ બંધ થતાં સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
આ રસ્તા પરથી લોકોને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને પોતાના જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો