જિજ્ઞેશ મેવાણી કૉંગ્રેસ સાથે જતા 'આપ'ના નેતા અને ગાયક વિજય સુવાડાએ શું કહ્યું?
પ્રકાશિત
ગુજરાતમાં બનાસકાંઠાના વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કૉંગ્રેસ સાથે જવાનો નિર્ણય કર્યો છે.
હાલ તેઓ કૉંગ્રેસમાં જોડાયા નથી, પરંતુ તેઓ આવનારા સમયમાં કૉંગ્રેસમાં જોડાશે અને 2022ની ચૂંટણી કૉંગ્રેસમાંથી જ લડશે.
બીજી તરફ આમ આદમી પાર્ટી પણ પોતાની રીતે ગુજરાતમાં પ્રચાર કરી રહી છે અને વિધાનસભાની ચૂંટણી પહેલાં તે ગામડેગામડે જઈને પ્રચાર કરી રહી છે.
તો આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ગુજરાતી ગાયક વિજય સુવાડા જિજ્ઞેશ મેવાણીના કૉંગ્રેસને સમર્થન અંગે શું કહે છે એ સાંભળો વીડિયોમાં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો