આ મહિલા સાત મહિનાના ગર્ભ સાથે કરે છે માર્શલ આર્ટ

પ્રકાશિત

તામિલનાડુના નામાક્કાલનાં સ્નેહા ગર્ભવતી છે, છતાં સિલમ્બમ કરી જાણે છે. તેમણે બાળપણથી જ માર્શલ આર્ટ સિલમ્બમ રસ હતો.

તેઓ આ માર્શલ આર્ટ શીખીને પારંગત પણ થયાં. હાલ તેમને સાત મહિનાનો ગર્ભ છે પરંતુ તેમણે સિમ્બલબ છોડ્યું નથી. ગર્ભવતી હોવા છતાં તેઓ આ માર્શલ આર્ટ કરે છે. તેઓ કહે છે કે, આ કળા મહિલાઓ માટે પણ સારી છે.

આ માત્ર આત્મસુરક્ષા માટે જ નહીં પરંતુ આરોગ્ય અને સ્વસ્થતા માટે પણ જરૂરી છે.

તેમના પતિ પણ આના માસ્ટર છે અને તેમણે તેમના પતિ પાસેથી જ આની તાલીમ મેળવી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો