You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતનો એ વિસ્તાર, જે દર વર્ષે ચોમાસામાં ડૂબી જાય છે
પ્રકાશિત
અતિભારે વરસાદને લીધે ગુજરાતના ઘેડ વિસ્તારમાં તબાહી સર્જાઈ છે.
ભાદર નદીમાં આવેલા પૂરને કારણે આ વિસ્તારનાં ખેતરો હજુ પાણીમાં ડૂબેલાં છે.
ખેડૂતોએ મહામહેનતથી ઉગાડેલો કાચા સોના સમાન પાક પણ બરબાદ થઈ ગયો છે.
ખેડૂતોનું કહેવું છે કે આ પંથકમાં દર વર્ષે આવી જ સ્થિતિનું નિર્માણ થાય છે. આવું થવા પાછળ ઘેડપંથકની ભૌગોલિક પરિસ્થિતિ જવાબદાર છે.
વીડિયો : હનીફ ખોખર / રવિ પરમાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો