74 વર્ષીય સ્કિપિંગ શીખ, જેઓ લંડન મૅરેથૉન માટે કરી રહ્યા છે તૈયારી

વીડિયો કૅપ્શન, 74 વર્ષના સ્કિપિંગ શિખ લંડન મૅરેથૉન માટે તૈયાર - INDIA
પ્રકાશિત

કહેવાય છે ઉંમર માત્ર એક આંકડો છે અને લંડનના એક શીખ વડીલે આ સાબિત કરી બતાવ્યું છે.

74 વર્ષની ઉંમરે પણ તેમની ફિટનેસ જોઈને ભલભલા લોકો અચંબિત થઈ જાય છે.

તેઓ લંડન મૅરેથોન માટે તૈયારી કરી રહ્યા છે અને લોકોને ઉંમરની સામે ન ઝૂકી જીવનને ઉમંગથી જીવવાની પ્રેરણા પણ આપી રહ્યા છે.

જુઓ કેવી રીતે તેઓ ફિટનેસ અને જીવન પ્રત્યેનો ઉમંગ જાળવી રાખે છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો