You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ તહેવાર જ્યાં બળદોને પાન ખવરાવાય છે અને પગ ધોવાય છે
પ્રકાશિત
શ્રાવણ મહિના પછીના સમયમાં તેલંગણાના ખેડૂતો એક ખાસ તહેવારની ઉજવણી કરે છે.
લોકો માને છે કે તેઓ આ તહેવારથી પ્રાણીઓનું સન્માન કરે છે અને આ તેમનો ખેતી સાથે જોડાયેલો એકમાત્ર તહેવાર છે.
તહેવારના આગલા દિવસે પશુઓને શણગારવામાં આવે છે અને ગામમાં ચારેતરફ ફેરવવામાં આવે છે.
ગામલોકો ઉત્સાહથી આ તહેવારમાં ભાગ લે છે. તેમજ સ્થાનિકો માટીમાં બનાવેલા બળદોની પૂજા કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો