You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પંજાબમાં કડિયાકામ કરનાર મહિલાના જીવનસંઘર્ષની કહાણી
પ્રકાશિત
કૃષ્ણાદેવી પંજાબના ભંટીડા જિલ્લાના મુલતાની ગામનાં રહેવાસી છે.
તેઓ છેલ્લાં 14 વર્ષથી કડિયાકામ કરે છે. આ વિસ્તારમાં કડિયાકામ કરનારાં તેઓ પહેલાં મહિલા છે.
સાવ નિરક્ષર કૃષ્ણાદેવી હવે મોટાંમોટાં કામ લે છે અને તેમને પૂરાં પણ કરાવે છે.
આ અભણ મહિલા પોતાનાં બાળકોના શિક્ષણમાં કોઈ કમી ના રહે એનું ધ્યાન રાખે છે. જુઓ આ વીડિયો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો