યુકેમાં સતત ચોથા દિવસે પેટ્રોલ પંપોની બહાર લાંબી કતાર

વીડિયો કૅપ્શન, યુકેમાં સતત ચોથા દિવસે પેટ્રોલ પંપોની બહાર લાંબી કતાર, GLOBAL
પ્રકાશિત

યુકેમાં હજુ પણ પેટ્રોલની કતાર જોવા મળી રહી છે. અફરાતફરીમાં લોકો પેટ્રોલ ભરાવવા માટે વાહનોની લાંબી લાઈનો લગાવી રહ્યાં છે.

જોકે, સરકારને આશા છે કે ઈંધણમાં આવેલી આ માગ સામાન્ય થઈ જશે.

પણ જો આમ ન થયું તો સૈન્યવાહનોના ઈંધણમાં કાપ મૂકવાનું વિચારાઈ રહ્યું છે.

શું છે સમગ્ર મામલો, જુઓ આ વીડિયોમાં

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો