કચરામાંથી ખુશહાલીનો નવો રસ્તો કંડારતી આફ્રિકાની મહિલાઓની કહાણી

પ્રકાશિત

આફ્રિકાના દેશ મલાવીની આ મહિલાઓ કચરામાંથી કમાણી કરે છે.

ગામમાં કચરાની સમસ્યા અને એના લીધે વધી રહેલા રોગચાળાને આ મહિલાઓ કાબૂમાં લીધો અને તેનો આર્થિક ફાયદો પણ ઉઠાવ્યો.

આ મહિલાઓ કૅનના પેપર બાસ્કેટ બનાવે છે. બૉટલોમાંથી ઍશટ્રે બનાવાય છે. તથા જૈવિક કચરામાંથી ગૅસ અને ખાતર બનાવવામાં આવે છે.

આ બધું કઈ રીતે શક્ય બન્યું, એ જુઓ આ વીડિયોમાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો