મહેસાણાનું એવું પ્રિન્ટિંગ પ્રેસ, જે હજારો મહિલાઓની રોજગારીનું કેન્દ્ર બન્યું

પ્રકાશિત

મહેસાણામાં આવેલું આ પ્રિન્ટિંગ પ્રેસ હજારો મહિલાઓની આવકનું કેન્દ્ર બની ગયું છે.

1990ના વર્ષમાં કેટલીક મહિલાએ એવું પ્રિન્ટિંગ પ્રેસ ખોલવાનો વિચાર કર્યો હતો, જે મહિલાઓને રોજગારી આપે અને આત્મનિર્ભર બનાવે.

મહિલાઓને પુરુષ સમોવડી બનાવતા આ પ્રિન્ટિંગ પ્રેસમાં કંઈ રીતે કામગીરી થાય છે?

મહિલાઓની અત્યાર સુધીનો અનુભવ કેવો રહ્યો, જુઓ આ વીડિયોમાં.