કારની ઉપર ઉગાડેલી શાકભાજી ક્યારેય ખાધી છે?
પ્રકાશિત
કોરોનાની મહામારીએ જ્યારે થાઇલૅન્ડને ઝપેટમાં લીધું ત્યારે અહીં પણ આકરું લૉકડાઉન લાદવામાં આવ્યું હતું.
જેને પગલે મોટા ભાગના ટૅક્સીડ્રાઇવરો પોતાની ગાડીઓ શહેરમાં છોડીને વતન જતા રહ્યા હતા.
જોકે, આ વાહનોને એમ જ રાખી મૂકવાને બદલે કેટલીક સહકારી સમિતીઓએ એનો ઉપયોગ કર્યો અને તેના પર શાકભાજી ઉગાડવાનું નક્કી કર્યું.
એ બાદ શું થયું, જુઓ આ વીડિયોમાં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો