બંગાળની ખાડીમાં સર્જાયેલા 'ગુલાબ' વાવાઝોડાને લીધે ગુજરાતમાં રેડ ઍલર્ટ કેમ?

વીડિયો કૅપ્શન, 'ગુલાબ' વાવાઝોડાને લીધે ગુજરાતમાં રેડ ઍલર્ટ કેમ?
પ્રકાશિત

બંગાળની ખાડીમાં સર્જાયેલું 'ગુલાબ' વાવાઝોડું ઓડિશા અને આંધ્ર પ્રદેશના કિનારાઓ પાર કરીને અને ભારતના ભૂભાગ પર આવી ગયું છે.

આ વાવાઝોડું હવે નબળું પડીને ડીપ ડિપ્રેશન બની ગયું છે અને આવનારા સમયમાં તે વધુ નબળું પડીને ડીપ્રેશનમાં ફેરવાઈ જશે.

જોકે, આ વાવાઝોડાના પગલે ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં રેડ ઍલર્ટ અને બીજા અનેક વિસ્તારોમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે.

તો આ વીડિયોમાં આપણે જોઈશું કે વાવાઝોડું બંગાળની ખાડીમાં ગુજરાતથી સેંકડો કિલોમિટર દૂર આવ્યું તો અહીં ઍલર્ટ શા માટે?

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો