રાજકોટ : કોરોનાને લીધે લાંબા સમયથી પ્રોફેસર કૉમામાં, પરિવારની દયનીય હાલત

પ્રકાશિત

પ્રોફેસર તરીકે ફરજ બજાવતા રાકેશભાઈ પરિવારનું ભરણપોષણ કરનારા એકમાત્ર વ્યક્તિ છે.

તેમની સારવાર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થયો હોવાનું તેમની પત્ની નમ્રતાબહેનનું કહેવું છે.

આ પરિસ્થિતિને કારણે પરિવાર ખૂબ જ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે.

નમ્રતાબહેને સરકારને પણ તેમની મદદ કરવા માટે પણ અપીલ કરી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો